News of Tuesday, 5th November 2024
ભારતમાં તહેવારો દરમિયાન ઓનલાઈન લાખો કરોડો રૂપિયાનું વેચાણ થયું: છૂટક દુકાનદારો માટે અસ્તિત્વ ટકા હોવું અઘરું થઈ ગયું:ભારતમાં દિવાળી દરમિયાન અંદાજિત વેચાણ વિક્રમ સર્જક સપાટીએ પહોંચ્યું. • ઑફલાઇન - ₹ ૪.૨૫ લાખ કરોડ • ઑનલાઇન - ₹ ૧૦.૧ લાખ કરોડ આમ પ્રતિ વર્ષ છૂટક દુકાનદારો ભારતમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે વધુને વધુ સંઘર્ષ કરી રહ્યા છે.

(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
