<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

મન કી બાત રેડિયો મ્યુઝિયમને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન: નરેન્દ્રભાઈના કાર્યક્રમમાંથી પ્રેરણા મેળવેલ: અમરોહાના ગજરૌલા સ્થિત મન કી બાત રેડિયો મ્યુઝિયમે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. સંચાલક રામ સિંહ બૌધે કહ્યું કે તેમને નરેન્દ્રભાઈના મન કી બાત કાર્યક્રમમાંથી પ્રેરણા મળી હતી.

(11:15 AM IST)