<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

યુપીના મદરેસા કાયદા ઉપર સુપ્રીમનો ગમે તે ઘડીએ ચુકાદો જાહેર થશે: ઉત્તર પ્રદેશ મદ્રેસા કાયદા પર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા શ્રી ચંદ્રચૂડ ગમે તે ઘડીએ સંભળાવશે ફેંસલો: શ્રી ચંદ્રચૂડ ૧૧મી એ નિવૃત્ત થઈ રહ્યા છે તે પહેલા કેટલાક અતિ અગત્યના કેસોમાં ચુકાદા આપવાના છે. અલ્હાબાદ હાઈકોર્ટે મદ્રેસા બંધ કરવા આદેશ આપેલ. આ પગલાને ગેરબંધારણીય ગણાવવા સુપ્રીમમાં રિટ થઈ હતી.

(11:13 AM IST)