News of Monday, 4th November 2024
સૌરાષ્ટ્રના જગપ્રસિદ્ધ જૂનાગઢ ખાતેના ગીરીવર ગિરનાર ઉપર અંબાજી મંદિર રોપ વે દ્વારા ભાવિકો દિવાળીના વેકેશનમાં ઉમટી પડ્યા. માનવ મહેરામણ ઉમટયો. હૈયું હેયું દળાય એટલી માનવ મેદની ઉમટી પડી. વિનુ જોષી, અકિલા, જુનાગઢ. : જુઓ વિડિયો

(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
