<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

જો આવું થશે તો ચંદ્રબાબુ નાયડુ અને નીતીશકુમાર ભાજપને આપેલો ટેકો પાછો ખેંચી લેશે ?: એનસીપી (શરદ પાવર)ના નેતા જિતેન્દ્ર આવ્હાડે મોટો ધડાકો કર્યો છે કે જનતા દળ યુ ના સુપ્રીમો નીતીશ કુમાર અને આંધ્રની તેલુગુ દેશમ પાર્ટી -ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુ, જો મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એમસીપી અને શિવસેનાના બનેલા મહા વિકાસ અઘાડી ગઠબંધનને સરકાર સત્તા પર આવશે, તો ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાંથી તેમનું સમર્થન પાછું ખેંચી લેશે.

(1:38 PM IST)