<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

પોરબંદર તથા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં દારૂના ૧૪ ગુન્હા નોંધાયા, જેમાં અલ્પેશ ધર્મશભાઈ ઉદ્દેશ, મંજુબેન રાણાભાઈ કોડીયાતર, હિતેશ રાજુભાઇ સોલંકી, સંજય વસંતભાઈ વાજા, ભરત અજીતભાઈ ઓડેદરા, જગદીશ રામેશ્વર ગિરિબાપુ, રામદે ભૂપતભાઈ સોલંકી, પ્રતિક હરસુખભાઈ અરણિયા, છગન નારણભાઈ પાંડાવદરા, વિરમ મેરામણભાઈ રાઠોડ, જયેશભાઈ વેજાભાઈ વાઘેલા, વિવેક વલ્લભભાઈ પરમાર, જમનાબેન અરભમભાઇ વાજા વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

(12:04 PM IST)