News of Monday, 4th November 2024
પોરબંદરના બળેજ ગામમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્શો ઝડપાયા : લીલાભાઈ નેભાભાઈ પરમાર, દેવદાસભાઈ અભુભાઈ પરમાર, સાંગણભાઈ ભીમાભાઈ રાતીયા, ભૂરાભાઈ ભોજાભાઈ તરખલા, એભાભાઈ રણમલભાઈ વાઘ, ભાનુભાઈ મેરામણભાઈ પરમારનને રૂ. ૧૨,૭૨૦/-ના મુદ્દામાલ સાથે પોલીસે પકડ્યા

(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
