તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th October 2024
રક્ષા મંત્રી રાજનાથ સિંહ દિવાળીના અવસર પર અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે. રાજનાથ સિંહ તવાંગમાં સૈનિકો સાથે દિવાળી મનાવશે. રક્ષા મંત્રી 30 ઓક્ટોબરે તવાંગમાં હશે. આ દરમિયાન તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી પેમા ખાંડુ પણ હાજર રહેશે.

(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
