<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

ભાણવડના સરકારી કર્મચારી સામે લાંચ કેસમાં કાર્યવાહી (કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડના એક સરકારી કર્મચારી સામે લાંચ કેસની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્‍યુ છે. વધુ વિગતો મેળવાઈ રહી છે.

(8:24 PM IST)