તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ : ગુજરાતની વાવ બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસ દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે આ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જંગવાનો છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ગુલાબસિંહ રાજપૂતને અભિનંદન પાઠવ્યા છે.

(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
