<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ તેમની ત્રણ દિવસની મુલાકાતે દિલ્હી પહોંચી ગયા :તેઓ 24મી ઓક્ટોબરથી 26મી ઓક્ટોબર સુધી ભારતમાં રહેશે: સ્કોલ્ઝ 7મી આંતરસરકારી પરામર્શ અને 8મી એશિયા-પેસિફિક જર્મન બિઝનેસ કોન્ફરન્સમાં ભાગ લેશે.

(1:04 AM IST)