તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 21st October 2024
'સંખ્યાબંધ ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓ કેનેડા સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ માટે કામ કરે છે', ભારતીય એલચી સંજય વર્માનો કેનેડા ઉપર સનસનીખેજ આરોપ. કેનેડિયન સીટીવીને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કેનેડાની સરકાર પર ખાલિસ્તાની ઉગ્રવાદીઓને 'પ્રોત્સાહિત' કરવાનો આરોપ લગાવ્યો હતો.

(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
