<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

જાપાનના સંગઠનને નોબેલ શાંતિ પુરસ્‍કાર આપવા એલાન નવી દિલ્‍હીઃ જાપાનના સંગઠન નિહોન હિંદાકયોને ર૦ર૪નું શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ આપવાની જાહેરાત થઇ છેઃ તેને આ સમ્‍માન વિશ્વમાં પરમાણું શષાો સામે અભિયાન ચલાવવા બદલ અપાયું છે. આ સંગઠન હિરોશીમા-નાસાકીમાં બચી ગયેલા લોકોએ બનાવ્‍યું છે.

(4:34 PM IST)