તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Thursday, 10th October 2024
યુરોપિયન દેશોના નાગરિકોને ધમકી આપવા ઇટાલીમાંથી પાકિસ્તાની ઈમામની હકાલપટ્ટી : ઇસ્લામિક ત્રાસવાદના ફેલાવા માટે ઇટાલીની જોર્જિયા મેલોની સરકારે પાકિસ્તાની ઈમામ ઝુલ્ફીકાર ખાનની ઇટાલીમાંથી હકાલપટ્ટી કરી છે, તે ઇટાલિયન અમેરિકનો જર્મનો અને ફ્રેન્ચ લોકોને ઇઝરાયેલને ટેકો આપવા સબબ ધમકીઓ આપતો હતો અને ભાંડતો હતો.

(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
