તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Monday, 7th October 2024
રતન ટાટા ક્રિટીકલ : બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ : ટાટા સન્સના પૂર્વ ચેરમેન શ્રી રતન ટાટા (ઉ.૮૬) ને બ્રીચકેન્ડી હોસ્પિટલની આઈસીયુમાં ક્રીટીકલ કન્ડીશનમાં દાખલ કરવામાં આવ્યા છે : આજે વ્હેલી સવારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે : તેમનું બ્લડ પ્રેશર ખૂબ જ ઓછુ થઈ ગયુ હતુ અને તાત્કાલીક આઇસીયુમાં ખસેડયા છે : જાણીતા કાર્ડીયોલોજીસ્ટ ડો.શાહરૂખ એસ.પી. ગોલવાલા તેમની તબિયતનું મોનીટરીંગ કરી રહ્યા છે

(12:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
