તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Friday, 4th October 2024
રામ અને મહાદેવના શરણમાં પહોંચ્યો આકાશદીપ : બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝમાં કુલ પાંચ વિકેટ લેનાર ભારતીય ફાસ્ટ બોલર આકાશ દીપ કાનપુર ટેસ્ટ બાદ મહાદેવ અને રામના શરણમાં પહોંચ્યો છે. સૌથી પહેલા તેણે અયોધ્યામાં રામમંદિરમાં પૂજા–અર્ચના કરી હતી અને પછી વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં મહાદેવના પણ દર્શન કર્યા હતા. ભગવાનની ભકિતમાં લીન થયેલા ૨૭ વર્ષના ક્રિકેટરના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે.

(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
