<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

ઈઝરાયેલે માત્ર નસરાલ્લાહ જ નહીં પરંતુ હિઝબુલ્લાહના ૨૦ કમાન્ડરોનો હાથમાં બોલાવ્યો : ઈઝરાયેલે માત્ર હસન નસરાલ્લાહ જ નહીં પરંતુ હિઝબુલ્લાહના ૨૦ કમાન્ડરોને મારી નાખ્યા. હિઝબુલ્લાહના હેડ ક્વાર્ટર ઉપર ૮૦ ટન બોમ્બ વર્ષા કરવામાં આવી હતી

(11:09 PM IST)