News of Saturday, 28th September 2024
દ્વારકા અકસ્માત :ઇજાગરસ્તોને ખંભાળિયા અને જામનગર મોકલવાની વ્યવસ્થા દ્વારકા પાસે ખાનગી બસ તથા બે કાર અને વચ્ચે થયેલ અકસ્માતમાં સાતના મોત થયા પછી 16 જેટલા ઇજાગ્રસ્તો પૈકી આઠ ઈજાગ્રસ્તો ને ખંભાળિયા અને જામનગર મોકલવાની વ્યવસ્થા કરાઈ છે બનાવની જાણ થતા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા ના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા ડેપ્યુટી કલેકટર કરમટા મામલતદાર વિક્રમ વરુ તથા પોલીસ અને કાફલો પહોંચી ગયો છે તથા જામનગર થી ડોક્ટરોની ટીમ પણ આવી પહોંચી ગઈ છે. (કૌશલ સવજાણી)

(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
