News of Saturday, 28th September 2024
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અકસ્માત મામલો : ખંભાળિયા હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ તમામ તૈયારીઓ સાથે સ્ટેન્ડ બાય : 15 ડોક્ટર અને 18 નરશીંગ સહિતનો સ્ટાફ ખડેપગે : અત્યાર સુધીમાં 7 મોત 14 ઈજાગ્રસ્ત : તમામ ઈજાગ્રસ્તોને ખંભાળિયા ખાતે ખસેડાયા : અકસ્માતમાં મૃતકો ના નામ: 1- હેતલબેન અર્જુનભાઈ ઠાકુર ઉ -28- ગામ કલોલ ગાંધીનગર : 2 - પ્રીયાંશી મહેશ ભાઈ ઠાકુર ઉ 18- કલોલ : 3 - તાન્યા અર્જુન ઠાકુર 3 વર્ષ કલોલ : 4 - હિમાંશુ કિશનજી ઠાકુર 2 વર્ષ : 5 - વિરેન કિશનજી ઠાકુર : 6 - ચિરાગભાઈ ભાઈ બરડીયા ગામ : 7 - અજાણી સ્ત્રી (કૌશલ સવજાણી, ખંભાળિયા) : જુઓ વિડિઓ

(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
