News of Saturday, 28th September 2024
ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ભારતીય અમેરિકન સમુદાયને જાણ કરી છે કે OCI કાર્ડધારકો માટે તાજેતરના ભૂતકાળમાં કોઈ નવા ફેરફારો રજૂ કરવામાં આવ્યા નથી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, કોન્સ્યુલેટ જનરલે કહ્યું કે OCI કાર્ડધારકો પર નિયંત્રણો મૂકવામાં આવ્યા હોવાનો દાવો કરતા અહેવાલો ખોટા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે OCI કાર્ડધારકોના અધિકારો અંગે 4 માર્ચ, 2021ના રોજ ગેઝેટ નોટિફિકેશનની જોગવાઈઓ અમલમાં રહેલ છે.

(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
