તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
તાંઝાનિયામાં, દેશના દક્ષિણી હાઇલેન્ડઝના Mbeya પ્રદેશમાં એક ટ્રક પલટી જતાં માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા અને 21 અન્ય લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક પોલીસે જણાવ્યું કે આજે સવારે ટ્રક ખાડીમાં ખાબકતાં અકસ્માત સર્જાયો હતો. પીડિતોમાંથી પાંચનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને છ લોકો હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મૃત્યુ પામ્યા હતા.

(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
