News of Saturday, 28th September 2024
બઞોદરા ટોલ નાકા પાસે 3 K.M. ટ્રાફિક જામ અમદાવાદ થી રાજકોટ તરફ આવતા બગોદરા ટોલનાકા પાસે બ્રિજનું કામ ચાલુ હોય અત્યારે, સાંજે 6.30 વાગ્યે ત્રણ કિલોમીટર સુધી અમદાવાદ થી રાજકોટ તરફ નો ટ્રાફિક જામ થયો છે. અમદાવાદ થી રાજકોટ આવતા વાહન ચાલકો સંભવિત બે કલાક મોડા પહોંચશે.(વિજય વસાણી, અકિલા)

(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
