News of Saturday, 28th September 2024
ભાદર ડેમ બીજી વખત ઓવરફલોઃ ૧પ દરવાજા ખોલાયા : ગોંડલઃ સૌરાષ્ટ્રના બીજા નંબરનો ભાદર ડેમ ફરી ઓવરફલો થયો છે. ભાદર ડેમના ૧પ દરવાજા ૬ ફુટ સુધી ખોલાયા છે ર૭,પ૭પ કયુસેક પાણીની આવક સામે ર૭,પ૭પ કયુસેક પાણીની જાવક થઇ રહી છે. (તસવીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
