News of Saturday, 28th September 2024
સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાવવાની તૈયારીમાં : નર્મદા ડેમ 99 ટકા ભરાતા જળસપાટી 138 મીટરથી ઉપર પહોંચી : નર્મદા ડેમમાં હાલ 1 લાખ 91 હજાર ક્યૂસેક પાણીની આવક નોંધાઈ : નદીમાં છોડાઈ રહ્યું છે 1 લાખ 15 હજાર ક્યૂસેક પાણી : વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા

(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
