<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th September 2024

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો પર મતદાન :8 બેઠકો જમ્મુ વિભાગમાં અને 16 બેઠકો કાશ્મીર ખીણમાં:23.27 લાખ મતદારો 219 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે:મહત્તમ 7 બેઠકો અનંતનાગમાં અને ઓછી 2 બેઠકો શોપિયાં અને રામબન જિલ્લામાં છે.

(1:10 AM IST)