<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

મોડી રાત્રે રાજકોટ ના હાથીખાના વિસ્તારમાં ગાડી ચલાવવા બાબતે હિન્દૂ - મુસ્લિમ યુવકો વચ્ચે થઈ બઘળાટી : બંને પક્ષના લોકોના ટોળા એ ડિવિઝન પોલીસ સ્ટેશન પર ફરિયાદ કરવા પહોંચ્યા : સામ સામે ફરિયાદ દાખલ : તંગદિલીભર્યું વાતાવરણ

(11:08 PM IST)