<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

અંબાજીના મેળાની કાલે બુધવારે પુર્ણાહૂતિ અંબાજીના મેળાની સમાપ્તિ પહેલા માને નોરતાનું આમંત્રણ આપવા પહોંચ્‍યા ભાવિકોઃ પાંચ દિવસમાં મંદિરમાં રૂ. પર.૯૬ લાખની આવક, ૩.પ૦ લાખ મોહળથાળના પેકેટનું વિતરણઃ બનાસકાંઠામાં ભાદરવી પુનમના મેળામાં ભકતોનો ઘસારોઃ પાંચ દિવસમાં કુલ રર.૩પ લાખ ભકતોએ કર્યામાં અંબાજી દર્શનઃ અંતિમ પાંચમાં દિવસે પ.૯૮ લાખ શ્રધ્‍ધાળુઓ પહોંચ્‍યા હતા અંબાજીધામ....

(4:18 PM IST)