<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

આતિષી મારલેના દિલ્હીના આગામી મુખ્યમંત્રી હશે : દિલ્હી વિધાનસભામાં AAPના ચીફ વ્હીપ દિલીપ પાંડેએ પ્રસ્તાવ મૂક્યો કે સીએમ કેજરીવાલે આગામી સીએમ નક્કી કરવું જોઈએ. આ પછી કેજરીવાલે આતિષીના નામનો પ્રસ્તાવ મૂક્યો. તમામ ધારાસભ્યોએ ઊભા થઈને પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. આતિશી AAP દિલ્હી લેજિસ્લેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા હતા. સાંજે કેજરીવાલના રાજીનામાં બાદ ઔપચારિક જાહેરાત થશે.

(11:48 AM IST)