<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

બિહારના પૂર્ણિયાથી અપક્ષ સાંસદ પપ્પુ યાદવના પિતાનું નિધન :તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા અને પટના એમ્સમાં દાખલ હતા. પપ્પુ યાદવે પોતે પિતાના નિધનની માહિતી પોસ્ટ કરી અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, લખ્યું- પપ્પા, તમારા વિના હું કંઈ નથી

(11:30 AM IST)