News of Tuesday, 17th September 2024
અમેરિકામાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ બાબતે ભારતે આકરી નિંદા કરી, કડક પગલાની માગણી કરી: અમેરિકાના ન્યૂયોર્ક ખાતે મેલવિલેમાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ બાબતે ભારતના એલચીએ આ ઘટનાની નિંદા કરી અસ્વીકાર્ય ગણાવી છે અને અમેરિકા સાથે આ મામલો ઉઠાવ્યો છે. કડક પગલાની માંગણી કરી છે.

(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
