<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

રશિયન મીડિયા જાયન્ટ ઉપર પ્રતિબંધ મૂકવાની યુએસએની માગણી ફગાવી દેવાઈ: રશિયન મીડિયા જાયન્ટ "આરટી"ને રશિયન જાસૂસી તંત્રનો ડિફેક્ટો હાથ ગણાવી, તેના ઉપર પ્રતિબંધ લાદવાની અમેરિકાની માગણી, ભારતે ફગાવી દીધી છે. ભારતે અમેરિકાની આ વિનંતીનો જવાબ આપવાની પણ જરૂર માની નથી.

(10:47 AM IST)