<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

સુભદ્રા યોજનાની દેશને ભેટ આપતા નરેન્દ્રભાઈ: મહિલાઓને દર વર્ષે ૧૦ હજાર રૂપિયા મળશે: નરેન્દ્રભાઈ મોદી આજે પોતાના ૭૪ મા જન્મદિવસ ઉપર મહિલાઓને સુભદ્રા યોજના હેઠળ દર વર્ષે ૧૦ હજાર રૂપિયાની ભેટ આપી રહ્યા છે

(10:42 AM IST)