News of Tuesday, 17th September 2024
૪.૩૦ વાગ્યે કેજરીવાલ ગવર્નરને મળશે: રાજીનામું ફગાવશે, નવા મુખ્યમંત્રી આવશે કે વહેલી ચૂંટણી ? : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાને સાંજે ૪.૩૦ વાગ્યે મળી ને રાજીનામું આપશે તેવી જાહેરાત થઈ છે ત્યારે મોટાભાગે આજે બપોરે તેમના સ્થાને નવા મુખ્ય પ્રધાનની નિમણૂક જાહેર થઈ જશે તેમ મનાય છે : દરમિયાન દિલ્હી વિધાનસભાનું વિસર્જન થાય, વહેલી ચૂંટણી આવે તેવી પણ જોરદાર હવા છે.. : ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ પહેલા, એટલે ૫ મહિનામાં જ દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકો માટે ચૂંટણીઓ આવી રહી છે..

(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
