News of Monday, 16th September 2024
રાજકોટ શહેર ભાજપ સદસ્યતા અભિયાનમાં સમગ્ર રાજયમાં ૩ લાખ સભ્યો સાથે ત્રીજા ક્રમે માત્ર ૧૫ દિ'માં અડધો લક્ષ્યાંક પુર્ણઃ ૫ લાખના ટાર્ગેટ સામે આવનાર એક મહિનામાં વધુ સભ્ય નોંધણીનો વિશ્વાસ દર્શાવતા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીઃ ભાજપના સદસ્યતા અભિયાનમાં અમદાવાદ મોખરે, બીજા નંબરે સુરેન્દ્રનગર જીલ્લો

(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
