<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th September 2024

અમદાવાદ: હેમલેટ નહીં પહેરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે. ગરબા મહોત્સવની આસપાસ પોલીસ ગોઠવશે સ્પેશિયલ ડ્રાઇવ. હેલમેટ નહીં પહેર્યું હોય તો 500 રૂપિયાનો દંડ કરાશે. નવરાત્રિમાં ગરબાના સ્થળો પર પોલીસ તૈનાત રહેશે. યુવાનોમાં હેલ્મેટ અંગે સજાગતા લાવવા પોલીસ એક્શનમાં

(11:36 PM IST)