<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને વધુ એક મોટો ઝટકો લાગ્યો:પૂર્વ મંત્રી અને OBC મોરચાના પ્રદેશ અધ્યક્ષ કર્ણદેવ કંબોજ કોંગ્રેસમાં જોડાયા: કંબોજ હરિયાણામાં ઓબીસી વર્ગના મોટા નેતા છે

(11:40 PM IST)