તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
અમેરિકાએ ભારતને અતિ આધુનિક એફ-૧૬ ફાઈટર જેટ વિમાનની ઓફર કરી:અમેરિકાએ ભારતને અતિ આધુનિક એફ -૧૬ ફાઈટર જેટ વિમાનની ઓફર કરેલ છે અને કહ્યું છે કે-- "અમે ચોક્કસપણે ભારતને અમારી પાસે જે શ્રેષ્ઠ છે તે આપવા માંગીએ છીએ, પરંતુ આખરે તો ભારતીય વાયુસેનાની પસંદગી જ અંતિમ રહેશે:" તેમ અમેરિકી લશ્કરના જનરલ ડેવિડ એ પીફરેરીયોએ કહ્યું છે.

(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
