<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

મુંબઈમાં હાઇ-એન્ડ કેફે બ્રાન્ડ, અરમાની/કેફે લોન્ચ થઈ:રિલાયન્સ રિટેલે મુંબઈના જિયો વર્લ્ડ પ્લાઝામાં ઇટાલિયન ફેશન હાઉસ જ્યોર્જિયો અરમાની દ્વારા સંચાલિત હાઇ-એન્ડ કેફે બ્રાન્ડ, ભારતની પ્રથમ અરમાની/કેફે લોન્ચ કરી.

(11:08 PM IST)