તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
દિવના પૂર્વ જીલ્લા પ્રમુખ શાહ ૬ વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ દીવની ધ તુલીપ હોટલમાં દરોડા બાદ ભાજપની કાર્યવાહી સામે આવી છે. બાતમીના આધારે પડેલ દરોડામાં ૮ મહિલા ૧૦ પુરૂષ અને ૧ ટ્રાન્સજેન્ડરની ધરપકડ થઇ હતી. જેથી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ બીપીન શાહને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે.

(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
