<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

જામીન ઉપર છૂટયા પણ મુખ્‍યમંત્રી તરીકે કામ નહિં કરી શકે કેજરીવાલ અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવશે પરંતુ મુખ્‍યમંત્રી તરીકે કાર્ય નહિં કરી શકે : મુખ્‍યમંત્રી કાર્યાલયે નહિં જઈ શકે કેજરીવાલ : ફાઈલ પર સહી પણ નહીં કરી શકે : સુપ્રિમ કોર્ટે મંજૂર કરેલા જામીનમાં રાખવામાં આવી છે શર્ત : આમ આદમી પાર્ટી ફરી જઈ શકે છે સુપ્રિમ કોર્ટમાં : કેજરીવાલનું રાજીનામુ માગતુ ભાજપ

(2:19 PM IST)