<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

શિહોરના દિવ્‍યાંગને નિઃશુલ્‍ક બેટરીવાળી ગાડી : ભાવનગરઃ સેવાભાવી કાર્યકર મનસુખભાઈ કનેજિયાએ સિહોરના દિવ્‍યાંગ રાઠોડ ભુપતભાઈને બેટરી વાળી ગાડી નિઃશુલ્‍ક અપાવી હતી.

(10:36 AM IST)