<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

વિયેટનામમાં ભયાનક પૂરપ્રકોપ : ઉત્તર વિયેટનામમાં ફુંકાયેલા ટાયફુન વાવાઝોડા સાથે આવેલા પૂરમાં એક આખુ ગામ તણાઇ જતા ૩૦ લોકોના મોત થયા છે જ્‍યારે ડઝનબંધ નાગરિકો ગુમ થઇ ગયા છે. ટાયફુનમાં અત્‍યાર સુધી કુલ ૨૦૦થી વધુ લોકોના મોત થયા છે.

(9:58 AM IST)