<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

રેપ અને હત્‍યાના બનાવોથી બચાવોઃ ગણપતિ બાપ્‍પા તમે માતા-બહેનોની રક્ષા કરો : કોલકાતામાં ડોકટરના રેપ અને હત્‍યાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્‍યો છે.ગણેશ ઉત્‍સવ દરમિયાન મુંબઇમાં ગણેશજીના એક મંડપમાં આ ઘટનાને પ્રકાશિત કરવામાં આવી હતી. તેમાં એક પોસ્‍ટરમાં લખવામાં આવ્‍યું હતુ કે, ગણપતિ બાપ્‍પા તમે માતાઓ અને બહેનોની રક્ષા કરો.

(9:58 AM IST)