તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
શાંતિ મુસદ્દો લઈને અજીત ડોવાળ વ્લાદિમીર પુતીનને મળ્યા: મોદી આવતા મહિને રશિયાના કઝાનની મુલાકાત લેશે : ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડોવાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો શાંતિ પ્લાન લઈ મોસ્કો ખાતે પુતિનને મળ્યા હતા, : પુતીને કહ્યું હતું કે ભારત અને શ્રી મોદી રશિયા તથા યુક્રેન વચ્ચે મધ્યસ્થી બને. તેમણે આશા દર્શાવેલ કે શ્રી મોદી આવતા મહિને રશિયાના કઝાનની મુલાકાત લેશે. : અમે અમારા ખૂબ સારા મિત્ર નરેન્દ્ર મોદીની રાહ જોઈએ છીએ. તેમને ખુબ શુભેચ્છાઓ.

(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
