તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
જામનગર : હાપાના એલગન સોસાયટીમાં ગણેશ મહોત્સવમાં રાત્રે પ્રસાદી લીધા બાદ ફૂડ પોઇઝનની અસર થઈ : તમામ લોકોએ ગણેશ મહોત્સવમાં મસાલાવારા ભાત ની પ્રસાદી લીધી હતી : પ્રસાદ લીધા બાદ મોડી રાત્રે 80 જેટલા લોકોને હોસ્પિટલ ખસેડાયા : જેમાં 50થી વધુ બાળકોને ફૂડ પોઈઝન અસર થઈ : હાલ તમામ લોકોને પ્રાથમિક સારવાર આપી રજા અપાઈ : જી.જી. હોસ્પિટલમાં મોડી રાત્રે ખાટલા ખૂટી પડ્યા હતા (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
