તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 12th September 2024
પીઍમ મોદી ચીફ જસ્ટીસ ચંદ્રચુડના નિવાસે પહોîચ્યા : કરી ગણપતિ પૂજા :ચીફ જસ્ટીસે આરતી ગાઇ : વડાપ્રધાને મરાઠી ટોપી અને ગોલ્ડન ધોતી - કુર્તી ધારણ કર્યા ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા શ્રી ચંદ્રચુડના નિવાસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગણેશજીની આરતીમાં જોડાયા હતા. દેશની બે સર્વોચ્ચ તાકાત સાથે મળી ગણેશ અર્ચના કરેલ તેનાથી પણ અનેકના પેટમાં તેલ રેડાય છે, સહન કરી શકતા નથી તેવી ચર્ચા સોશ્યલ મિડીયા પર થઇ રહી છે.

(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
