<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

પંજાબના ભટિંડામાં બેવડી હત્યાથી સનસનાટી:કૂતરા બાબતે થયેલા વિવાદ બાદ પિતા-પુત્ર બંનેની હત્યા:ઘટના શનિવારની રાત્રે બની હતી, પરંતુ માહિતી હવે સામે આવી છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

(7:40 PM IST)