News of Tuesday, 10th September 2024
યુપીના 513 મદ્રેસાઓએ પોતાની માન્યતા સરેન્ડર કરી :મદરેસા બોર્ડે રજીસ્ટ્રારને કાર્યવાહી માટે મોકલ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આમાંની મોટાભાગની મદરેસાઓ બેઝિક એજ્યુકેશન કાઉન્સિલથી માન્યતા લઈ રહી છે, જેનો અર્થ છે કે હવે તેઓ મદરેસામાંથી શાળામાં ફેરવાઈ જશે.

(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
