<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

નરેન્‍દ્રભાઇ જન્‍મ દિવસે ગુજરાતમાં: મેટ્રોના વધુ એક રૂટને આપશે લીલીઝંડી પીએમ મોદી બે દિ' ગુજરાતના પ્રવાસે આવશે : અમદાવાદમાં મેટ્રો ફ્રેઝ-ર શરૂ થશેઃ પીએમ મોદી વધુ એક-મેટ્રો-રૂટને ૧૬ સપ્‍ટેમ્‍બરે લીલીઝંડી આપશેઃ મોટેરાથી મહાત્‍મા મંદિર સુધીનો રૂટ શરૂ થશે

(3:49 PM IST)