News of Tuesday, 10th September 2024
તાપી અને નવસારીમાં વરસાદ જામ્યો : ગણદેવમાં ધોધમાર પડયો “ નવસારી જિલ્લામાં વરસાદના વિરામ બાદ આજે ફરી વરસાદી માહોલ સાથે નવસારીના ગણદેવી, બીલીમોરા, ચીખલી સહિતના વિસ્તારમાં વરસાદ પડયો છે. ગણદેવી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જ્યારે તાપીમાં લાંબા વિરામ બાદ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ સાથે વ્યારા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
